જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદાર અને નોકરીદાતાઓને “લૂ” થી બચવા માટે જરૂરી સૂચનો પાલન કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, આણંદ      હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં જાહેર કરવામાં આવેલા ‘‘ઓરેન્જ એલર્ટ’’ ને ધ્યાને લઈને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદારો અને નોકરીદાતાઓને આગામી તા. ૨૪ મે સુધી હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. કામદાર અને નોકરીદાતાઓએ આટલું કરવું : • નોકરીદાતાઓએ કાર્યના સ્થળે કામદારો માટે પીવાના ઠંડા શુધ્ધ પાણીની, આરામની વ્યવસ્થા, છાશ, ઓ.આર.એસ., બરફ ના પેક તેમજ પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી. • કાર્ય કરતી વખતે શરીર અને માથા પર સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતીને ટાળવી અને … Continue reading જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદાર અને નોકરીદાતાઓને “લૂ” થી બચવા માટે જરૂરી સૂચનો પાલન કરવા અનુરોધ